[amreli] - અમરેલીમાં સમસ્ત કોળી સમાજના ચતુર્થ સમૂહલગ્નોત્સવ યોજાશે

  |   Amrelinews

અમરેલી | અમરેલીના સંત વેલનાથ ગ્રુપ આયોજિત આગામી તા. 24/2/2019 ના રોજ અમરેલી મુકામે સમસ્ત કોળી સમાજના સમૂહલગ્નોત્સવ યોજાશે. આ સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા સંત વેલનાથ ગ્રુપના સભ્યો નાનજીભાઈ, ભરતભાઈ, બટુકભાઈ, સુભાષભાઈ, રમેશભાઈ, કાનજીભાઈ, ધનજીભાઈ, દીપકભાઈ, મૂળજીભાઈ તેમજ તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમૂહલગ્નોત્સવમાં વહેલા તે પહેલાના ધોરણે નામની નોંધણી કરવામાં આવશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qiCIZgAA

📲 Get Amreli News on Whatsapp 💬