[amreli] - લાઠી તાલુકાના તાજપર ગામે રહેતા એક યુવકના ભાઇના દિકરા

  |   Amrelinews

લાઠી તાલુકાના તાજપર ગામે રહેતા એક યુવકના ભાઇના દિકરા સાથે અગાઉ માથાકુટ થતા આ બાબતે સમજાવટ કરતા મામલો બીચકયો હતો અને સાત શખ્સોએ યુવક પર લાકડી વડે હુમલો કરી મુંઢમાર મારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના લાઠી તાબાના તાજપર ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા પ્રવિણભાઇ રામસીંગભાઇ ખેરાણાના ભાઇના દિકરા ચિંતન સાથે ભાવેશ બાવચંદે અગાઉ માથાકુટ કરી હોય તે બાબતે પ્રવિણભાઇ રાહુલ ભીખાભાઇના ઘરે સમજાવટ માટે ગયા હતા. આ દરમિયાન બોલાચાલી થતા ઘુઘા સાર્દુળ, લાલજી સાર્દુળ, સામત બીજલ, દિનેશ હામા, લાલ નગલા નામના શખ્સોએ બળુભાઇને ગાળો આપી તેમજ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/YXpOfwAA

📲 Get Amreli News on Whatsapp 💬