[anand] - આણંદમાં કાર અને બસ સળગી; 10 મિનિટમાં કાર ચાલક ભડથું, 8 મિનિટમાં બસ ડ્રાઇવરે 36 મુસાફરોને બચાવ્યા

  |   Anandnews

આણંદઃ આણંદથી સોજીત્રા જવાના માર્ગે કરમસદ પાસે ખંભાત રેલવે લાઇન પરના સરદાર બ્રીજથી રવિવારે વહેલી સવારે તારાપુર તરફથી આવતી લક્ઝરી બસને વિઠ્ઠલ ઉદ્યોગનગર તરફથી રોગ સાઇડે આવતી કારે અથડતાં કારમાં સ્પાર્ક થવાથી આગની લાગી હતી. જ્યારે કાર લોક થઇ જતાં કારચાલક તેમાં ભડથું થઇ ગયો હતો. બીજી બાજુ લક્ઝરી બસ પણ આગની ઝપેટમાં આવી જતાં ડ્રાઇવરને સમયસૂચકતાથી આગળના ભાગે આગ લાગતાં તમામ 36 મુસાફરોને પાછળની બારી તોડી બહાર નીકાળી દેવામાં આવ્યા હતાં.

પુત્રનો જન્મદિવસ મનાવી મિત્રને મુકવા માટે જતા હતા

કરમસદ સંદેશર રોડ પર રબારી વાસમાં રહેતા રૂપેશ ઉર્ફે વિપુલ જશભાઇ શર્મા 24મીએ રાતે પોતાના પાંચ વર્ષના દિકરા દેવની ઉજવી પત્ની હેતલબેન તથા પુત્ર દેવ અને દિકરી ધ્રુવીને લઇને વતન મહુધા તાલુકાના મંગલપુર ગામે ગરબા જોવા ગયાં હતાં. મોડી રાત્રે પરત ફરી પરિવારને ઘરે ઉતાર્યા બાદ મિત્ર ભાવેશને મુકવા માટે કાર લઇને જનતા ચોકડીએ ગયા હતાં. તેઓએ ગેસ સ્ટેશન પર રાત્રે 3.10 મિનિટે ગેસ પુરાવીને ઘરે જવા માટે સરદાર બ્રીજ પરથી પસાર થઇ રહ્યાં હતાં....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hN4POQAA

📲 Get Anand News on Whatsapp 💬