[anand] - બર્નિંગ બસ/ પાંચ વર્ષના પુત્રની Birthday ઉજવ્યાના પાંચ કલાકમાં જ પિતાનું ભડથું, લકઝરી બની હાજપિંજર

  |   Anandnews

આણંદ: કરમસદ સંદેશર રોડ પર રબારી વાસમાં રહેતા રૂપેશ ઉર્ફે વિપુલ જશભાઇ શર્મા પોતાના પાંચ વર્ષના દીકરા દેવની બર્થ-ડે ઉજવીને પત્ની હેતલબેન તથા પુત્ર દેવ અને દીકરી ધ્રુવીને લઇને વતન મહુધા તાલુકાના મંગલપુર ગામે ગરબા જોવા ગયા હતા. મોડીરાત્રે પરત ફરી પરિવારને ઘરે ઉતાર્યા બાદ મિત્ર ભાવેશને મુકવા માટે કાર લઇને જનતા ચોકડીએ ગયા હતાં. ગેસ સ્ટેશન પર ગેસ પુરાવીને ઘરે જવા માટે સરદાર બ્રીજ પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે સમયે રાત્રીના અંધારામાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં સામેથી આવતી લકઝરી બસ સાથે અથડાતા કારમાં સ્પાર્ક થવાથી આગ ભભુકી ઉઠી હતી. જેથી કાર લોક થઇ જતાં રૂપેશ ભાઇ કારમાં જ મોતને ભેટ્યા હતાં. વહેલી સવારે ઘટના સ્થળે જોતા લક્ઝરી બસ અને કારનું માત્ર હાડપિંજર જેવું લાગતું માત્ર ખોખું બચ્યું હતું....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/46GjygAA

📲 Get Anand News on Whatsapp 💬