[dahod] - સન્માન/ દાહોદની રીપા શાહ અમેરિકામાં ‘ટોપ ડોક્ટર’તરીકે સન્માનિત

  |   Dahodnews
  • પ્રજનન, ફીમેલ હોર્મોનલ ચેન્જીસ, મેનોપોઝ સંદર્ભે સંશોધનો પ્રમાણિત થયા છે

  • ‘રિપ્રોડક્ટીવ એન્ડ્રોક્રિનોલોજી’ વિષયમાં આગવું સંશોધન કરી રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત કરી

  • મેનોપોઝલ સંક્રમણમાં ફેરફાર અને પોલિસીસ્ટિક ઑવરિયન સિન્ડ્રોમ સંદર્ભે અનેક અગત્યના સંશોધનો કર્યા છે

સચિન દેસાઈ, દાહોદ: મૂળ દાહોદના અમેરિકા સ્થિત ર્ડા. રીપા શાહને તાજેતરમાં વર્જિનિયા- વોશિંગ્ટન ડી.સી.ના ‘’ટોપ ડોક્ટર’ તરીકે પુરસ્કૃત થયા છે. મહિલા દર્દીઓની વિશેષ માવજત કાજે ે આ એવોર્ડથી સન્માનિત કર્યા છે. 7 વર્ષનો મેડિકલ ડિગ્રી પ્રોગ્રામ પૂર્ણ કરી બોસ્ટન યુનિવર્સિટી ખાતેથી 2001 માં M.D. ની ડિગ્રી મેળવીને સાથે બાયોકેમિસ્ટ્રીમાં સ્નાતક થયેલ ર્ડા. રીપા શાહે 2005માં જ્યોર્જ વોશિંગ્ટન યુનિ. હોસ્પિટલમાં તેમનું રેસીડેન્સી સંપન્ન કર્યું. તેઓએ પોતાના કાર્યક્ષેત્રે પ્રસૂતિ સંભાળ દરમ્યાન, દર્દીઓ માટે સમર્પણ સાથે એ ક્ષેત્રે તબીબોમાં જોઈતી ધીરજ અને કુશળતામાં વિશેષ પ્રાધાન્ય આપી ફક્ત બીમારીનું નિદાન અને સારવાર કરી મહિલા દર્દીને આરોગ્ય અને સુખાકારીની સાથે હૂંફ ખૂબ જરૂરી છે તેવું પ્રસ્થાપિત કર્યું છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IaaAHwAA

📲 Get Dahod News on Whatsapp 💬