[gujarat] - સુરત: સાંસદે જે ગામને ‘દત્તક’ લીધું તેની જ કરી નાંખી દલાલી, આવી રીતે ફૂટયો ભાંડો

  |   Gujaratnews

ઓલપાડના સરસગામમાં જિંગા તળાવ મુદ્દે પદડા પાછળ ગોઠવાયેલી રમતની ગંધ આવી જતાં ગ્રામજનોએ સખત વિરોધ કરતાં ભાંડો ફૂટયો હતો. સાસંદ દર્શના જરદોશના ડ્રાઇવર વિકાસ ભીમસિંગ ગિરાસેએ બોગસ પુરાવાના આધારે જિંગા તળાવના નામે મંડળી રચી ઓલપાડના સરસગામમાં જમીન મેળવવા કારસો રચ્યો હોવાનો પર્દાફાશ થયો છે. ખોટા પુરાવા ઊભા કરી સરસગામના બોરડી ફળિયાનો રહેવાસી હોવાનું દર્શાવી તલાટી પાસેથી મત્સય ઉદ્યોગના હેતુ માટે ગ્રામ પંચાયતનો દાખલો મેળવી લીધો હતો. સાંસદે જે ગામ દત્તક લીધું છે, તે જ ગામમાં મંડળી બનાવી જિંગા તળાવના નામે કરોડોનો ખેલ કરવા બંધ બારણે તખ્તો ગોઠવાયો હતો. પરંતુ સાંસદના ડ્રાઇવરની મેલિમુરાદની ગંધ ગ્રામજનોને આવી જતાં ગ્રામલોકોએ ભારે વિરોધ કર્યો હતો....

ફોટો - http://v.duta.us/Z_rxGgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NWHphAAA

📲 Get gujaratnews on Whatsapp 💬