[jamnagar] - જામનગરના ધુડશીયા ગામે 11 ધોરણ સુધી ભણેલો નકલી ડોક્ટર ઝડપાયો

  |   Jamnagarnews

જામનગર: જામનગરના ધુડશીયા ગામે શ્રીજી નિવાસમાં રહેતા શાંતિલાલ ભાદાભાઇ રાણપરીયા નામના 11 ધોરણ સુધી ભણેલા નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. શાંતિલાલ વગર ડિગ્રીએ દર્દીઓને તપાસી ડોક્ટરી કરી રહ્યો હતો.

પોલીસે બીપી માપવાનું મશીન, સ્ટેથોસ્કોપ, દવા સહિત 2750નો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે શાંતિલાલ પાસેથી સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, અલગ અલગ પ્રકારની દવાઓ સહિત કુસ 2750નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

માહિતી અને તસવીર: હસિત પોપટ, જામનગર....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gPIXfwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬