[navsari] - ગણદેવીમાં મને ગમતું પુસ્તક વાર્તાલાપનો 50મો મણકો યોજાયો

  |   Navsarinews

લાયબ્રેરીના કાયમી દાતા કે જેમના થકી અત્યાર સુધી 14 લાખ રૂપિયાનું માતબર દાન મળ્યું છે એવા આનંદભાઇ અને ધ્રુતિબેન વશીને યાદ કર્યા હતાં. અત્રે ધી કાવસજી ધનજીભાઇ ગઝદર રીડીંગરૂમ અને લાયબ્રેરી દ્વારા મને ગમતું પુસ્તક વાર્તાલાપના 50મા મણકાનું આયોજન સુવર્ણજયંતી કાર્યક્રમના રૂપમાં કરવામાં આવ્યું હતું. લાડવણિક વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ તરીકે સુગર ફેક્ટરી ગણદેવીના ચેરમેન જયંતિભાઇ પટેલે સ્થાન શોભાવ્યું હતું. તેમણે રૂ. 25,000નું દાન આપી પ્રેરણાત્મક વકતવ્ય આપી વાચનનું મહત્વ યુવાનોમાં પહોંચે અને એના માટે ગઝદર લાયબ્રેરીના સુંદર પ્રયત્નોને બિરદાવ્યા હતા.

ગણદેવીમાં આયોજિત કાર્યક્રમમાં રૂ. 25,000નું દાન આપ્યું હતું....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tqdlAAAA

📲 Get Navsari News on Whatsapp 💬