[navsari] - દારૂ પીને વાહન હંકારનારાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ

  |   Navsarinews

નવસારી જિલ્લામાં અનેક જગ્યાએ દારૂ પી ને નશાની હાલતમાં વાહન હંકારનારાઓને પકડી અનેક સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ગુજરાતમાં દારૂબંધી હોય અહીં દારૂનું સેવન કરવું કાયદાકીય ગુનો છે. જોકે, રીતે ઢગલાબંધ દારૂ પકડાઇ રહ્યો છે તે જોતાં મોટા પાયે દારૂ પીવાઇ છે એ પણ હકીકત છે.

જોકે, અનેક લોકો એવા છે કે જેઓ દારૂનું સેવન તો કરે છે પરંતુ સેવન કરી જાહેર માર્ગો ઉપર વાહનો હંકારે પણ છે. જેનાથી વાહન હંકારનારની જીંદગી તો ખતરામાં મૂકાય છે. પરંતુ અન્ય વાહનચાલક યા રાહદારીની જિંદગી પણ ખતરામાં મૂકે છે. જે બાબતને લઇને પોલીસે જિલ્લામાં ચેકીંગ દરમિયાન દારૂ પીને વાહન હંકારનારા સામે કેસ કર્યા છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gwkj_gAA

📲 Get Navsari News on Whatsapp 💬