[navsari] - વિજલપોરમાં જુગાર રમતા 6 ઝડપાયા

  |   Navsarinews

નવસારી | વિજલપોરમાં રાત્રીના સમયે જુગાર રમતા છ જણાને નવસારી એલ.સી.બી એ ઝડપી પાડ્યા હતાં. મળેલી બાતમીના આધારે નવસારી એલ.સી.બીની ટીમે વિજલપોર શહેરનાં સંભાજીનગર ગલી નંબર-1 ખાતે રાત્રે બે વાગ્યે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન સ્ટ્રીટલાઇટની નીચે ગેરકાયદે તીનપત્તીનો જુગાર રમતા છ જણા ઝડપાઇ ગયા હતાં.ઝડપાયેલ મોટેભાગના વિજલપોરનાં જ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ ઉપરથી દાવ ઉપરનાં રોકડા, અન્ય રોક્ડા, મોબાઇલ વિગેરે મળી કુલ 26,740 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુના અંગે વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bog_vAAA

📲 Get Navsari News on Whatsapp 💬