[panchmahal] - ગોધરા પાલિકાના ભોગે રેનબસેરાને ખંભાતી તાળા: ગરીબો ઠંડીમાં ઠુઠવાયા

  |   Panchmahalnews

ગોધરામાં રાત્રી દરમિયાન કોઈ મુસાફર અટવાઈ જાય કે કોઈ ગરીબ માણસ કોઈ કારણોસર શહેર માં રાત રોકાવા માટે મજબુર બને ત્યારે તેને ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ક્યાં રોકાવું એ માટે મુશ્કેલી માં મુકાય છે ત્યારે સરકાર દ્વારા શહેરો માં રેન બસેરા બનાવવા માં આવ્યા છે જેમાં રાત્રી દરમિયાન કોઈ કારણોસર અટવાઈ ગયેલા ગરીબ કે ભિક્ષુક જેવા નિરાધાર લોકો કડકડતી ઠંડી માં પોતાનો બચાવ કરી આરામ કરી શકે પણ ગોધરા શહેરમાં નગર પાલિકા દ્વારા બનાવેલું રેનબસેરા નું બિલ્ડીંગ વિવાદ માં રહેલુ઼ હોય છે. ગોધરાના બગીચા પાસેની હરિકૃષ્ણા સોસાયટીમાં આવેલા રેનબસેરામાં પાલિકા દ્વારા જીમ બનાવી દીધું હતું ત્યાર બાદ સત્તા બદલાતાં પાલિકાએ ફરીથી રેનબસેરાનું લાખોનો ખર્ચે રીનોવેશન કર્યુ઼ હતું. પણ આ રેનબસેરા ગરીબ અને મધ્યવર્ગીય લોકો માટે ઉપયોગ કરવાને બદલે હમેશા તાળા લટકાયેલા જોવા મળે છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xViRYwAA

📲 Get Panchmahal News on Whatsapp 💬