[panchmahal] - પત્નીની હત્યા કરનાર પતિને પોલીસે ઝડપ્યો

  |   Panchmahalnews

નરસાણા ગામના જુના રાવળ ફળીયામાં રહેતો મુકેશ નરસિંહ રાવળે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા અટલ નગર સોસાયટીમાં રહેતી વીધવા અને બે સંતાનોની માતા ટીનાબેન મહિડા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દોઢ વર્ષના લ્ગન જીવન દરમ્યાન પતિ પત્ની વચ્ચે બોલાચાલી તથા મારઝુટ પણ થતી હતી. ગુરુવારની મધ્યરાત્રીએ જમવા બાબતે પતિ પત્ની વચ્ચે તકરાર થતાં મુકેશ આવેશમાં આવીને કપડા ધોવાનો પાયો તથા લાકડી મારીને પોતાની પત્નીની હત્યા કરીને મુકેશ ફરાર થયો હતો. આ હત્યાની ફરીયાદ શહેરા પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી. બાતમીના આધારે શહેરા પોલીસે હત્યારો મુકેશને ગણતરીના કલાકો માં દબોચી લઇને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ykWs4gAA

📲 Get Panchmahal News on Whatsapp 💬