[porbandar] - કુતિયાણામાં વરલી-મટકાનો જુગાર રમાડતો ઝડપાયો

  |   Porbandarnews

કુતિયાણાના ભાદરજાંપામાંથી વરલી-મટકાનો જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભાદરજાંપામાં રહેતો અતુલ ઉર્ફે માઠી વ્રજલાલ રૂપારેલીયા નામનો શખ્સ ભાદરજાંપામાં જાહેરમાં વરલી-મટકાનો જુગાર રમાડતો હતો. તે દરમિયાન કુતિયાણા પોલીસે તેને ઝડપી લીધો હતો અને આંકડા લખેલ ચિઠ્ઠી, પેન અને રોકડ રૂપીયા 530 નો મુદ્દામાલ કબ્જે કરી, ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HdQwyQEA

📲 Get Porbandar News on Whatsapp 💬