[surat] - ગોડાદરાના દારૂ કેસમાં 2 વોન્ટેડની ફિલ્મી ઢબે ધરપકડ

  |   Suratnews

સુરત | ગોડાદરા આસ્તિકનગરમાંથી પોલીસે છાપો મારીને 22 સપ્ટેમ્બરના રોજ 32,800 રૂપિયાનો દારૂ કબજે કરીને ગુનો દાખલ કર્યો હતો. ત્યારે આરોપી રવિ લક્ષ્મીશંકર યાદવ ઝડપાયો હતો. આ ગુનામાં આરોપીઓ ઉમેશ બુટ શિવદાસ સોરટે (રહે.ભક્તિનગર,ગોડાદરા) અને રાહુલ મંડલ વાન્ટેડ હતા. પીએસઆઈ એ.એન.ચૌધરીને બાતમી મળી કે આરોપી ઉમેશ બુટ કંઠી મહારાજના મંદિર પાસે આવેલો છે એટલે તેઓ સ્ટાફ સાથે ત્યાં જઇને તપાસ કરી હતી. ભાગવા લાગતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો હતો. બાદ આરોપી રાહુલ સોમલ મંડલ(રહે.સંતોષનગર સોસાયટી,પરવત)ની ધરપકડ કરી છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ulmh3QAA

📲 Get Surat News on Whatsapp 💬