[surat] - વરાછામાં સોસાયટીના ધાબે જુગાર રમતાં 2 વૃદ્ધ સહિત આઠ પકડાયા

  |   Suratnews

સુરત | LH રોડના ત્રિકમનગરમાં પરમહંસ સોસાયટીમાં એ-16ના ત્રીજા માળે ધાબા પર જુગાર રમાય છે તેવી બાતમીના આધારે પોલીસે છાપો મારતા ત્યાં જુગાર રમતા બટુક પોપટ દવે(65)(રહે.પરમહંસ, વરાછા), સુરેશ દુર્લભી જાની (65) (રહે.કમલ પાર્ક, વરાછા), બાબુ મોહન મકવાણા(55)(રહે. વર્ષા સોસાયટી, વરાછા), ભગત દયારામ જાની(52 )(રહે. ધર્મનંદન એપાર્ટમેન્ટ, કાપોદ્રા), રવિશંકર મયાશંકર જાની(50 )(રહે.નેચરવેલી,કુંભારિયા), નિતીન દામજી પટેલ(50)(રહે. પરમહંસ, વરાછા), પ્રતાપ પ્રાણશંકર જોષી(42)(રહે.સાંઇ પેલેસ, સાયણ રોડ, અમરોલી) અને આશિષ ગોરધન પટેલ(40)(રહે.સુવિધા સોસાયટી, પુણા)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કુલ 20200 કબજે કર્યા હતા....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/osXVNQAA

📲 Get Surat News on Whatsapp 💬