[surat] - સુરતના ત્રણ અલગ-અલગ ક્ષેત્રના લોકો તમાકુ-સિગારેટ, દારૂમુક્તિ તથા બેટી બચાવો માટે ચલાવી રહ્યા છે અભિયાન

  |   Suratnews

સુરત: પ્રમુખ સ્વામીની જયંતિએ સુરતના 48 વર્ષીય દોડવીર હરિકૃષ્ણ પટેલ વ્યસનમુક્તિ માટે 450 કિ,મી.ની દોડ લગાવી રાજકોટ પહોંચશે. રોજ 25 કિ.મી.નું અંતર કાપી માર્ગમાં આવતા ગામોમાં લોકોને સિગારેટ, તમાકુ અને ગુટખા છોડવા માટે સમજાવશે. તેમણે બે વર્ષમાં પાંચ મિત્રો અને ભાઇને તમાકુ-સિગારેટને કારણે ગુમાવતા જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું.

બાપાની 98મી જયંતિએ સુરતથી દોડી રાજકોટ જશે

પ્રમુખસ્વામીએ અનેક બાળમંડળો થકી હજારો લોકોના વ્યસન બાળકો થકી છોડાવ્યા છે. બાપાના હાથે 19 વર્ષની ઉંમરે વ્યસન છોડનાર હરિકૃષ્ણ પટેલ બાપાની જયંતિએ 450 કિ.મી.ની દોટ લગાવશે. હરિકૃષ્ણ પટેલે જણાવ્યું કે હું પણ 13 વર્ષની ઉંમરે વ્યસન ધરાવતો હતો. ત્યારે બાપાના સાનિધ્યમાં મંડળો જતાં તેમને મારા વ્યસનની ખબર પડતા કાંડુ પકડી લઈ જઇ અડધો કલાક સમજાવ્યો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tVNHIAAA

📲 Get Surat News on Whatsapp 💬