Bhavnagarnews

[bhavnagar] - વલભીપુર પંથકમાં ઔદ્યોગિક એકમોની થઇ રહેલી જમાવટ

વલભીપુર બ્યુરો | 25 નવેમ્બર

વલભીપુર પંથકમાં રાજય ધોરીમાર્ગ નજીક ઔદ્યોગીક એકમોની જમાવટ થઇ રહી છે. એટલું જ નહી આ વિસ્તારમાં ખેતીલાયક ફળદ્રુપ …

read more

[bhavnagar] - વલભીપુર તા.ના પાટણા ગામે અપાતું પાણી પીવાલાયક નથી

વલભીપુર બ્યુરો | 25 નવેમ્બર

વલભીપુર તાલુકાનું સૌથી મોટા ગામ તરીકે જેની ગણના થાય છે તેવા પાટણા ગામમાં પીવાનાં પાણીનો કાળો કકળાટ રોજિંદ …

read more

[bhavnagar] - તળાજા માર્કેટીંગ યાર્ડ મગફળીની ખુલ્લી હરાજીથી છલકાઈ ગયું

તળાજા માર્કેટીંગ યાર્ડ મગફળીથી છવાઈ ગયું છે ટેકાના ભાવે મગફળીની ખરીદી ગોકળ ગાયની ગતિએ થઈ રહી છે જયારે યાર્ડમાં ખુલ્લી હરરાજીમાં મગફળી વેચાણનો ધ …

read more

[bhavnagar] - તળાજા ST ડેપોનાં મજદૂર સંઘનાં કાર્યકરોનું સન્માન

તળાજા બ્યુરો ¿ તળાજા એસ.ટી ડેપોમાં કાર્યરત ભારતિય મજદુર સંઘનાં હોદેદારો અને સભ્યો મોટી સંખ્યામાં એસ.ટી ડેપો કર્મચારી મંડળમાં જોડાતા તળાજા એસ …

read more

[bhavnagar] - બીજી ટિકિટબારીના અભાવે દરરોજ સવારે ધક્કામુક્કી

લોકલ, રિઝર્વેશન અને તત્કાલની ટિકિટ ફાડવા માત્ર એક બારી, એક માણસ

ભાવનગર | 24 નવેમ્બર

સિહોર રેલવે સ્ટેશને સવારના ભાગે બહુ જ થોડા થોડા સમયના અ …

read more

[bhavnagar] - ઉદ્દઘાટકના વાંકે પાંચ વર્ષથી ધૂળ ખાતુ સિહોરનું િસસ્મોગ્રાફી સેન્ટર

સરકાર દ્વારા સિહોરમાં રામનાથ નજીક લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ િસસ્મોગ્રાફી સેન્ટર ઉદ્દઘાટકના વાંકે છેલ્લા પાંચ-પાંચ વર્ષથી ધૂળ ખ …

read more

[bhavnagar] - સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવમાં 26 યુગલો જોડાશે

ભાવનગર ¿ સંત પૂ. કાળુબાપુ (મુની આશ્રમ, હડમતીયા)ની પ્રેરણાથી પાલિતાણાના ગણધોળગામ તથા જાળીયા (અમરાજી) ગામસમસ્ત દ્વારા આગામી તા. 29-11-18 ને ગુરૂવારે ગણધ …

read more

[bhavnagar] - પાલીતાણામાં પૂર્ણચંદ્રસૂરિ મ.સા.ની નિશ્રામાં 99 યાત્રાનો પ્રારંભ

ભાવનગર ઃ પાલિતાણામાં પ્રભાવક પ્રવચનકાર પ.પૂ.આચાર્યદેવ શ્રી પૂર્ણચંદ્રસુરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રમાં 99 યાત્રા પ્રારંભ થયો હતો જેની સમ …

read more