[vadodara] - આગમાં મોત/વડોદરાના બિલ્ડર મિહિર પંચાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, પણ મોતનું કારણ મળ્યું નહીં

  |   Vadodaranews

*બિલ્ડર મિહિર પંચાલનું 20 નવેમ્બરે કારમાં આગ લાગતા મોત થયું હતું

*બિલ્ડર મિહિર પંચાલનો આજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો

*પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિહિરના મોતનું કારણ જાણી શકાયુ નહીં

વડોદરાઃ અંકોડિયામાં એન્ડેવર કારમાં ભેદી સંજોગોમાં લાગેલી આગમાં ભડથું થઇ ગયેલા બિલ્ડર મિહિર પંચાલનો આજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. જોકે તેમાં મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ મિહિર પંચાલના મોતનું સાચું કારણ જાણી શકાશે.

બિલ્ડર મિહિર પંચાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UGo7LQAA

📲 Get Vadodara News on Whatsapp 💬