[vadodara] - ભાવનગર SPએ નર્મદામાં રેલાવ્યા સંગીતના સૂર, બોલાવી ગુજરાતી-હિન્દી ગીતોની રમઝટ

  |   Vadodaranews

*ભાવનગર SPએ નર્મદા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન રેલાવ્યા સંગીતના સુર

*SP પી.એલ માલે કાર્યક્રમમાં બોલાવી ગુજરાતી-હિન્દી ગીતોની રમઝટ

*ભાવનગર SP પી.એલ માલ પરિવાર સાથે સંગીત સંધ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા વડિયા ગામમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાવનગરના જિલ્લા પોલીસ વડા પી.એલ માલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ સમયે SP પી.એલ. માલે આ સંગીત સંધ્યામાં ગુજરાતી-હિન્દી ગીતોની રમઝટ બોલાવી હતી. જેથી હાજર તમામ લોકો મંત્ર મુગ્ધ થઇ ગયા હતા.

ભાવગનર SPએ નર્મદામાં સંગીત સંધ્યામાં કરી જમાવટ...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/P1ahfAAA

📲 Get Vadodara News on Whatsapp 💬