[vadodara] - વડોદરામાં સરકારી કામો કરાવી આપવાની લાલચે લોકો પાસેથી નાણાં પડાવતી ટોળકી ઝડપાઇ

  |   Vadodaranews

*સરકારી કામો કરાવી આપવાની લાલચે લોકો પાસેથી નાણાં પડાવતી ટોળકીનો પર્દાફાશ

*લોકોને કામ કરાવી આપવાના બહાને 30થી લઈને 400 રૂપિયા સુધી ઉઘરાવતા હતા

*બાજવા, કરચિયા, કરોડીયા ,બાજવા અને બીજા ગામડાઓમાં લોકોને છેતર્યા

વડોદરાઃ વડોદરા જિલ્લાનાં ગામોમાંથી સરકારી કામો કરાવી આપવાના નામે પૈસા ઉઘરાવતી ઠગ ટોળકી ઝડપાઇ ગઇ છે. બાજવા, કરચિયા, કરોડીયા ,બાજવા સહિતના ગામડાઓ લોકો પાસેથી પૈસા ઉઘરાવતા હતા અને તેની સામે પાવતી પણ ફાડીને આપતા હતા. આખરે પોતે છેતરાયા હોવાની લોકોએ પોલીસ મથકે ફરિયાદ કરતા આ ઠક ટોળકીનો પર્દાફાશ થયો છે.

સરકારી કામો કરાવી આપવાની લાલચે લોકો પાસેથી નાણાં પડાવતી ટોળકી ઝડપાઇ...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fi9jkgAA

📲 Get Vadodara News on Whatsapp 💬