[ahmedabad] - અમદાવાદઃ VOSAP નિબંધ સ્પર્ધાના વિજેતાઓને રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રીના હસ્તે પુરસ્કાર એનાયત કરાયા

  |   Ahmedabadnews

રાજભવનને પણ દિવ્યાંગો માટે સુગમ્ય બનાવવાનું કામ કરશેઃ રાજ્યપાલ

અમદાવાદઃ VOSAP (વોઈસ ઓફ સ્પેશ્યલી અનેબલ્ડ પીપલ) એનજીઓ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓને આજે અમદાવાદ ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલી અને કેન્દ્રીય મંત્રી થાવર ચંદ ગેહલોતે પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. ગેહલોતે જણાવ્યું હતું કે આ વિજેતા નિબંધોનો તેમનો મંત્રાલય સદુપયોગ કરશે. તેમણે એનજીઓની મોબાઇલ એપ્લિકેશન VOSAP માં કેન્દ્ર સરકારની દિવ્યાંગો માટેની યોજનાઓનો સમાવેશ કરવા માટે પણ અપીલ કરી હતી. લોકભાગીદારી વગર કોઈપણ યોજનાનો અમલ કરવો મુશ્કેલ બની જાય છે એમ જણાવી તેમણે ઉપસ્થિત લોકોને આ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી દિવ્યાંગો માટેની યોજનાઓનો પ્રચાર કરવા માટે અનુરોધ કર્યો હતો.

ધંધાદારીઓને સીએસઆરનો ઉપયોગ પણ દિવ્યાંગોના કલ્યાણ માટે કરવા અપીલ કરી...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jVwhDwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬