[ahmedabad] - ઉમેદવારોને વળતર આપો: સાડા 9 હજાર લોકરક્ષકની જગ્યા સામે 8 લાખ પરીક્ષાર્થી, પરીક્ષા રદ્દ થતાં રઝળ્યા

  |   Ahmedabadnews
  • અન્ય જિલ્લામાં ફાળવાયા હતા પરીક્ષા કેન્દ્ર

  • ઉત્તર ગુજરાતના પરીક્ષાર્થી છેક કચ્છના કેન્દ્રોમાં, અમદાવાદના વડોદરામાં

  • સમયની સાથે નાણાંનો વેડફાટ થતાં પરીક્ષાર્થી નિરાશ

અમદાવાદ: ગુજરાતમાં પોલીસના 9500 લોકરક્ષક ભરતી કરી રહી છે. ત્યારે આટલી જગ્યા સામે 8 લાખ પરીક્ષાર્થી વિવિધ સેન્ટરો પર પહોંચ્યા હતા. બેકારીની વરવી સ્થિતિ બતાવતા આંકડા વચ્ચે આજે આ પરીક્ષા રદ્દ થતાં પરીક્ષાર્થી રઝળી પડ્યા હતા. DivyaBhaskar.com ગુજરાતના બેરોજગારોનો પક્ષ લઈ રહ્યું છે અને માંગ કરે છે કે, ઉમેદવારોને તેમનું વળતર આપે. રાજ્ય સરકારની ભરતીની લેવાતી પરીક્ષાઓ અન્ય જિલ્લામાં કેન્દ્રો ફાળવે છે ત્યારે બેકારીનો સામના કરતાં યુવાઓને પરવડે તેમ ન હોવાથી તેમને વળતર ચૂકવે.

કેવા ખર્ચ કર્યા છે પરીક્ષાર્થીઓએ

ઓનલાઈન અરજી: સાયબર કાફેના સંચાલકોને 50થી 100 રૂપિયા...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pQYs4wAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬