[ahmedabad] - ખુલ્લો પત્ર / રૂપાણીસાહેબ, લઠ્ઠાકાંડમાં માર્યા ગયેલા દારૂડિયાને ય વળતર આપો છો તો બેરોજગાર પરીક્ષાર્થીઓને કેમ નહિ?

  |   Ahmedabadnews
  • વિદ્યાર્થીઓ માટે કડક નિયમો હોય છે તો પરીક્ષાતંત્રની કામગીરીમાં કેમ આટલી પોલંપોલ ચાલતી રહે છે?

  • નોકરીની આશાએ હાલાકી વેઠીને આવેલો વિદ્યાર્થી હવે હતાશ થઈને સૂત્રોચ્ચાર કરે તો તમારી પોલીસ તેને લાઠી ફટકારે છે

  • તમે સ્વતંત્ર બુદ્ધિથી પ્રજાલક્ષી નિર્ણયો લેનારા નિર્ભિક મુખ્યમંત્રી છો. પરંતુ સાહેબ, ફક્ત અમારા માનવાથી લોકોને તેનો અહેસાસ નહિ થાય.

માનનીય શ્રી રૂપાણીસાહેબ,

હમણાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો જમાવડો પત્યો ત્યાં તમે વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીમાં વ્યસ્ત થઈ ચૂક્યા હશો. વચ્ચે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો પડકાર પણ ઊભો જ છે. આ બધી વ્યસ્તતતાઓ વચ્ચે વહીવટ માટે તમને ક્યારે અને કેટલો સમય મળતો હશે એ પ્રશ્ન સહજ રીતે જ થાય છે. કમનસીબે, રવિવારે એ પ્રશ્ન એટલો ધારદાર બન્યો છે કે હવે તમને એ સવાલ પૂછ્યા વગર આરો પણ નથી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/h-2YsgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬