[ahmedabad] - પોલીસ બનવા નીકળેલા બેરોજગારોએ છેવટે પોલીસનો માર ખાધો, ઠેરઠેર લાફાવાળી- લાઠીચાર્જ

  |   Ahmedabadnews

અમદાવાદ/ ગાંધીનગર: રવિવારે લોકરક્ષકની ભરતીની પરીક્ષા પેપર લીક થતાં રદ કરવામાં આવી હતી. પોલીસ બનવા નીકળેલા બેરોજગારોએ પોલીસના હાથે માર ખાવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં ઠેરઠેર તેમને લાફાવાળી અને લાઠીચાર્જનો સામનો કરવો પડ્યો હતો.

ક્યાં-ક્યાં લાઠીચાર્જ-લાફાવાળી?

પાલનપુરમાં પરીક્ષા રદ્દ થતાં વિરોધ કરનારને માર મારવામાં આવ્યો

ગાંધીનગરમાં પોલીસે દોડાવી દોડાવીને ઉમેદવારોને માર્યા...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/F3RMAAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬