[ahmedabad] - સરકાર સંકટમાં/રૂપાણી એકલા પડી ગયા, બે ડેમેજ કંટ્રોલર નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા મેડીકલ લીવ પર

  |   Ahmedabadnews
  • પેપર લીકના મામલે બચાવની સ્થિતિમાં રૂપાણી સરકાર રહી નથી

  • નીતિન પટેલ અને પ્રદિપસિંહ સિવાય રૂપાણી પાસે બીજા કોઈ ડેમેજ કંટ્રોલર રહ્યા નથી

  • લોકરક્ષક પરીક્ષાના પેપર લીકના મુદ્દે ભાજપ સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે

ટીકેન્દ્ર રાવલ, અમદાવાદ: ગુજરાતમાં લોકરક્ષક ભરતી પરીક્ષા પેપર લીક ના મુદ્દે સરકાર ઘેરાઈ ગઈ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી એકલા પડી ગયા છે. કારણ કે રૂપાણી સરકારના બે ડેમેજ કંટ્રોલર એટલે કે નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા બંને મેડીકલ લીવ પર છે. જેના કારણે પેપર લીકનો મામલો વધુ ગંભીર બની રહ્યો છે.

મુદ્દા ઉકેલવા દોડી જાય બંને મંત્રી

રૂપાણી ના શાસન દરમિયાન રાજ્યમાં બનતી કોઈપણ ઘટના સંદર્ભે સરકારના બચાવમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા આગળ આવીને આ ઘટનાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના કારણે રૂપાણીના ડેમેજ કંટ્રોલ નીતિનભાઇ પટેલ અને પ્રદિપસિંહ જાડેજા કહેવાતા હતા. પરંતુ આ બંને મંત્રીઓ હાલ હોસ્પિટલમાં દાખલ થયેલા હોવાથી આવી પડેલા પેપર લીકના મામલાને ઉકેલવા તેમની પાસે બીજા કોઈ ડેમેજ કંટ્રોલર રહ્યા નથી. જેથી સીએમ રૂપાણી એકલા પડી ગયા હોય તેવી પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/j7VgKQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬