[rajkot] - ખાધા-પીધા વગર ચાર વાગ્યાના નીકળ્યા હતા પરીક્ષા આપવા, 1 હજારનો ખર્ચ: ઉમેદવારોનો બળાપો

  |   Rajkotnews

*ભાવનગરમાં એનએસયુઆઇ દ્વારા ભાજપ સરકાર હાય હાયના નારા લગાવાયા

  • કેશોદમાં ઉમેદવારોએ વિજય રૂપાણી હાય હાયના નારા લગાવ્યા

રાજકોટ: લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા સૌરાષ્ટ્રમાં પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે. ઉમેદવારો નિરાશા સાથે પરત ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો પરીક્ષા કેન્દ્રો પર જોવા મળ્યા હતા. રાજકોટના ગેલાભાઇ નામના ઉમેદવારે પોતાનો બળાપો વ્યક્ત જણાવ્યું હતું કે, સવારે ચાર વાગ્યાના ઉઠીને ખાધા-પીધા વગર અમદાવાદ પરીક્ષા આપવા નીકળ્યા હતા. પરીક્ષા આપવા માટે 1 હજાર જેટલો ખર્ચ થઇ ગયો છે છતાં પરીક્ષા તો ન જ અપાઇ. આ પરીક્ષા માટે મે ચાર મહિનાથી તૈયારી કરી રાખી હતી.

રાજકોટમાં 134 પરીક્ષા કેન્દ્રો, 46390 ઉમેદવારો...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8amYLQAA

📲 Get Rajkot News on Whatsapp 💬