[vadodara] - રામમંદિર/ 200 વર્ષથી કોર્ટમાં ધક્કા ખાઈએ છીએ, જો મોદીજી મંદિર નહીં બનાવે તો BJP પરથી ભરોસો ઉઠી જશેઃબાબા રામદેવ

  |   Vadodaranews

*UPમાં યોગી અને કેન્દ્રમાં મોદી સરકાર છે તો રામમંદિર બનાવવાની સરળતા છે

*જો અત્યારે રામમંદિર નહીં બને તો BJPની વિશ્વસનીયતા ઘટશે એ ભાજપ બરોબર યાદ રાખે

*કોઈના પર ભરોષો રાખ્યા વગર લોકો પોતે જ રામમંદિર બનાવવાની શરૂઆત કરી દે

વડોદરાઃ જેવી જ લોકસભા ચૂંટણીના નજીક આવી એટલે દેશભરની હિંદુત્વવાદી સંસ્થાઓ અને કેન્દ્ર સરકારને રામમંદિર યાદ આવ્યું. આમેય રામમંદિરનો મુદ્દો ભાજપને દરેક ચૂંટણીમાં ફાયદો કરાવે જ છે. આજ મુદ્દે બાબા રામદેવે વડોદરામાં એવું નિવેદન આપ્યું કે રામમંદિર માટે 200 વર્ષથી ધક્કા ખાઈએ છીએ, હવે જો મોદી અને યોગી મંદિર બનાવે નહીં તો ભાજપ પરથી લોકોનો ભરોષો ઉઠી જશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wg295gAA

📲 Get Vadodara News on Whatsapp 💬