[gujarat] - અમદાવાદ : હોટલમાં બોલાવી સગીર મોડલ સાથે કરવામાં આવી ગંદી હરકત

  |   Gujaratnews

અમદાવાદમાં સામાન્ય મહિલાઓ તો સુરક્ષિત ના હોવાનું ચિત્ર ઉપસ્યું જ છે. શહેરમાં મહિલાઓએ વિરૂદ્ધના ગુનાઓ જાણે રોજીંદી બાબત બની ગઈ છે. ગુનેગારોને પણ જાણે કાયદાનો ડર જ નથી. શહેરમાં હવે મોડેલને લઈને પણ ચિંતાનું વાતાવરણ છે.

એક મોડેલ હોટલમાં જ છેડતીનો ભોગ બની છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરની એક હોટલમાં સગીર મોડલને ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. મોડેલને હોટલમાં બોલાવી હતી. ત્યાં મોડેલને ઓડિશન આપવા કહ્યું હતું. ઓડિશન આપવાના બહાને સગીર મોડેલની છેડતી કરી હતી.

આ મામલે મોડેલ તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં મોડેલે અર્પિત મેહતા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. મોડેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, અર્પિત મહેતાએ તેને ઓડિશન આપવાના બહાને એક હોટલમાં બોલાવી હતી. જ્યાં હોટલ રૂમમાં તેની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0Sq8NAAA

📲 Get gujaratnews on Whatsapp 💬