[gujarat] - દાદરાનગર હવેલીમાં મહિલાની આબરૂના લીરે લીરા ઉડ્યાં, વીડિયો વાયરલ

  |   Gujaratnews

દેશમાં મહિલાઓ સાથે થતા અત્યાચાર જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યાં. દેશભરમાંથી ક્યાંકને ક્યાંથી તો મહિલા પર અત્યાચારના સમાચાર આવતા જ રહે છે. હવે દાદરાનગર હવેલીનો એક યુવતી સાથે અમાનુષી અત્યાચારની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જાહેર રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે યુવતીને બાંધી તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો થોડા દિવસ પહેલાનો અને ઉમરકુંઇના ખોરીપાડાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વીડિયોમાં દેખાઇ રહેલી યુવતીના વાળ વિખેરાયેલા છે. તેને રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડથી દોરડા વડે બાંધવામાં આવી છે. યુવતી રડી રહી છે. સ્થાનિક લોકો પ્રાદેશીક હિન્દી ભાષા બોલતા સંભળાય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gmFZ2wAA

📲 Get gujaratnews on Whatsapp 💬