[ahmedabad] - અમદાવાદના નિર્ણયનગર સેક્ટર-4 પાસે વીજ કરંટ લાગતા બે મજૂરોના મોત
અમદાવાદ : નિર્ણયનગર સેકટર ચાર પાસે વીજ કરંટ લાગતા AMCના પેટા કોન્ટ્રાટરના બે મજૂરોના મોત થયા છે. આ દુર્ઘટનાને પગલે ફાયરબ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી.
સ્ટ્રીટ લાઈટના ખોદકામ દરમિયાન કોર્પોરેશનની વીજલાઈન બંધ હતી. પરંતુ ટોરેન્ટ પાવરની લાઈન હોવાથી મજૂરોએ ત્રિકમ દ્વારા ખાડો ખોદવા જતા ત્રિકમ અને વીજ વાયરનો સંપર્ક થયો હતો. જેને કારણે બન્ને મજૂરોના મોત નિપજ્યા હતા.
(ગુજરાત કેડરના IPS અધિકારી રજનીશ રાયનું રાજીનામું, સોહરાબુદ્દીન કેસથી આવ્યા હતા ચર્ચામાં)...
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jKBaLAAA