[ahmedabad] - અમદાવાદમાં સામાન્ય પોલીસકર્મીઓ માટે ખખડધજ 'ઘર', IPS માટે બનાવ્યા 5 BHK વૈભવી ફ્લેટ

  |   Ahmedabadnews

ચેતન પુરોહિત, અમદાવાદઃ ઓઢવના 20 વર્ષ જૂના ગરીબ આવાસ ધરાશાયી થવાની ઘટનામાંથી તંત્રએ બોધપાઠ લેવાની જરૂર છે. શહેરીજનોની સુરક્ષા કરવા માટે ખડે પગે રહેતા કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મીઓને સારી છત મળવી પણ મુશ્કેલ બને છે. અમદાવાદમાં આવેલી સાત પોલીસ લાઈનમાં અનેક પોલીસ પરિવારો જીવના જોખમ વચ્ચે રહે છે. આ પોલીસ લાઈનમાં મકાનોની છતમાંથી પોપડા નીકળી ગયા છે, તો બીજી તરફ આજે IPS કક્ષાના પોલીસ અધિકારીઓ માટે છડાવડ પોલીસ ચોકી પાસે બનાવવામાં આવેલા 5 BHK વૈભવી એપાર્ટમેન્ટનું ગૃહરાજ્ય મંત્રીએ લોકાર્પણ કર્યું છે. આમ ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે વૈભવી મકાનમાં રહે છે તો કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મીઓ ખખડધજ 1 BHK મકાનમાં રહેવા મજબૂર બન્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/o0uVQwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬