[ahmedabad] - ઓઢવના રહીશોએ શરૂ કર્યો રસ્તા રોકો આંદોલન, પોલીસે કર્યો લાઠીચાર્જ
અમદાવાદ: અમદાવાદના ઓઢવના 20 વર્ષ જૂના ગરીબ આવાસ ધરાશાયીની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. આવાસ યોજનાના રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. વૈકલ્પિક વ્યવસ્થા ન થવાના કારણે આંદોલનમાં શરૂ કરાયું જેમાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા. સાથે જ સ્થાનિકોએ આવાસ યોજનમાં ભ્રષ્ટાચાર થયા હોવાની વિરુદ્ધ પણ આક્રોશ વ્યક્ત કરીને હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ થતાં પોલીસે આંદોલનકારીયો પર હળવો લાઠીચાર્જ કર્યો અને અનેક લોકોની અટકાયત કરી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_KvkYwAA