[ahmedabad] - ચીનની જેમ બેન્ક ફ્રોડ કરનારા કે નાદારને BRTSમાં પ્રવેશ નહીં આપવા ઘડાતો તખ્તો

  |   Ahmedabadnews

અમદાવાદ: બીઆરટીએસના વ્યવહાર કૅશલેશ બનાવવા માટે એક તરફ તંત્રએ અલ્ટિમેટમ આપી દીધું છે અને કાર્ડ માટે આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા ગ્રાહકો પાસે એફિડેવિટ કરાવવામાં આવી રહી છે ત્યારે ડેક્લેરેશનમાં એવી ખાતરી આપવાની છે કે તમે કોઇ નાદાર નથી અને તમારી સામે નાદારીનો લગતો કોઇ કેસ ચાલતો નથી. જો તમે નાદાર હોય તો તમને કાર્ડ મળી શકે નહી. ચીનમાં બેંક ફ્રોડ કે નાદાર થયેલા લોકો માટે જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ નથી હોતી. તે રીતે બીઆરટીએસમાં જો આવા નાદારને કાર્ડ ન આપે તો તેઓ જાહેર પરિવહનનો ઉપયોગ ન કરી શકે તેવી શક્યતા ઊભી થઇ છે.

બેંક ફ્રોડ કે નાદારને બીઆરટીએસનું કાર્ડ નહીં મળી શકે...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lEG7pwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬