[ahmedabad] - બહેરામપુરામાં બીઆરટીએસ રૂટ પર ફરી વખત વિશાળ ભૂવો

  |   Ahmedabadnews

અમદાવાદમાં આ વર્ષે છૂટાછવાયા ઝાપટાંનો જ સિલસિલો રહ્યો છે અને આટલા વરસાદમાં જ શહેરના રસ્તાઓની હાલત બિસમાર થઈ ગઈ છે. રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે ક્યારેય ભૂવો પડી જાય તે કોઈ જાણતું નથી. ચોમાસાની ચાલુ સિઝનમાં જુલાઈથી અત્યાર સુધીમાં 60થી વધુ ભૂવા પડી ગયા છે. સોમવારે શહેરના બહેરામપુરા વિસ્તારમાંથી પસાર થતાં બીઆરટીએસ કોરિડોરમાં સતત બીજી વખત ભૂવો પડ્યો હતો. જેને કારણે કોરિડોર બંધ કરવો પડ્યો હતો અને બસોને મિક્સ ટ્રાફિકમાં ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. - તસવીર ભાસ્કર...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/K7w5VgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬