[ahmedabad] - મેજેસ્ટીના ફર્સ્ટ લેડીએ ટ્રાફિક રુલ્સ ફોલો કરવાના શપથ લેવડાવ્યા
રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટીના ફર્સ્ટ લેડી લીના જીજ્ઞેશ ગાંધી તથા રોટરેક્ટ ક્લબ અમદાવાદ મેજેસ્ટી-2ના પ્રમુખ ગ્રીષ્મા અંબાણીના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ક્લબના લેડીઝ મેમ્બર્સ તથા અન્ય સભ્યો દ્વારા ટ્રાફિક પોલીસને રક્ષા બાંધી તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરાઈ હતી. ક્લબના લેડિઝ સભ્યોએ મહિલા પોલીસ સાથે ટ્રાફિક પોઈન્ટ પર ઉભા રહીને વાહન ચાલકોને ટ્રાફિક નિયમો સમજાવીને તેને ફોલો કરવાના શપથ લેવડાવ્યા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5qh45wAA