[ahmedabad] - મેટ્રો રેલમાંથી લોખંડની કોલમ ચોરીને ભાગેલા 2 ચોર પકડાયા

  |   Ahmedabadnews

અમદાવાદ| સાબરમતી ચિમનભાઈ પટેલ બ્રિજ પાસે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીમમાં ભરવાની લોખંડ કોલમ ચોરીને રિક્ષામાં ભાગી રહેલા બે ચોર પકડાયા છે. નાઈટ ડ્યૂટીમાં તહેનાત બે સિક્યુરિટી ગાર્ડ એ સ્કૂટર પર 1 કિલોમીટર સુધી રિક્ષાનો પીછો કરીને રિક્ષા સાથે બંને ચોરને ઝડપી લીધા હતા.

િરક્ષામાંથી 150 કિલો વજનના લોખંડના 6 કોલમ મળી આવ્યા

સાબરમતી ચિમનભાઈ પટેલ બ્રિજ પાસે આ બંને ચોર દિવસ દરમિયાન રેકી કરવા આવ્યા હતા અને રાતના સમયે ચોરી કરવા આવતાં સિક્યુરિટી ગાર્ડને શંકા જતા બંનેને પકડી પાડ્યા હતા. રેકી કર્યા બાદ રાતના સમયે તેઓ ચોરી કરવા માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ જે જગ્યાએ ચાલતો હતો ત્યાં આવ્યા હતા અને ત્યાંથી લોખંડની કોલમો ઉઠાવીને રિક્ષામાં લઈ ગયા હતા. તેઓ કુલ 6 કોલમ લઈ ગયા હતા, જેનું વજન 150 કિલો જેટલું થાય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KE4oSwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬