[ahmedabad] - લાયન્સ સ્ટાર દ્વારા પોલીસ ઓફિસર્સને મીઠાઈ ખવડાવાઈ

  |   Ahmedabadnews

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિટી તથા સિટી સ્ટાર દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઓફિસર્સ તથા સ્ટાફને રાખડી બાંધી તેમનું મોં મીંઠુ કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ ત્યાં હાજર રહેલા પોલીસ ઓફિસર્સને અને સ્ટાફને મીઠાઈ તથા ફરસાણનો નાસ્તો પણ કરાવાયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IK3x8gAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬