[ahmedabad] - સ્ટારના મેમ્બર્સે કરી ડિસ્ટ્રીકટ ગવર્નરની ઓફિશિયલ વિઝીટ

  |   Ahmedabadnews

લિઓ અમદાવાદના સ્ટારના મેમ્બર્સ દ્વારા ડિસ્ટ્રીકટ ગવર્નર્સની ઓફિશિયલ વિઝિટ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ ગવર્નર સંજીવ છજજર હાજર રહ્યા હતા અને તેમણે તમામ મેમ્બર્સને ગાઇડલાઇન્સ આપવા સાથે મોટિવેશનલ સ્પીચ પણ આપી હતી. આ તકે પ્રેસિડન્ટ નવીન બોથરાએ સ્વાગત અપિચઃ અને સેક્રેટરી ધરુન સાલેચ્છાએ ક્લબ દ્વારા થયેલા સેવાકાર્યોની રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. આ કાર્યક્રમમાં વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર મણિભાઈ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/JouLbAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬