[amreli] - કુંકાવાવ | કુંકાવાવની વ્રજવિદ્યાલય ખાતે અમરેલી લાયન્સ કલબ ઓફ રોયલ

  |   Amrelinews

કુંકાવાવ | કુંકાવાવની વ્રજવિદ્યાલય ખાતે અમરેલી લાયન્સ કલબ ઓફ રોયલ અને સ્કૂલના સયુંકત ઉપક્રમે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રક્ષાબંધનનું મહત્વ સમજાવવા માટે રાખડી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ધોરણ 3 થી 11 સુધીના બાળકોએ પોતાની જાત મહેનતે રાખડી તૈયાર કરી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સ્કૂલના આચાર્ય હિતેષભાઈ આગોલા, કૌશીકભાઈ મહેતાએ ફરજ નિભાવી હતી. આ સ્પર્ધમાં હેત મોવલિયા ,વંશ બોઘરા, ડીશા ટાઢાણી , રુદ્ર મુલાણી ,તુલસીભાઈ ,પિયુષ ઠુંમર, મિતેષ પડસારીયા, માંડણકા તૃષાલીએ પ્રથમ કર્મ પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વસંતભાઈ મોવલીયા, લાયન સદસ્યોએ જહેમત ઉઠાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_IOibQAA

📲 Get Amreli News on Whatsapp 💬