[amreli] - જાફરાબાદ અને ચિતલમાં આરોગ્ય કેન્દ્રના સ્ટાફ કવાર્ટર માટે 3.50 કરોડ ફાળવાયા
અમરેલી જિલ્લાના ત્રણ તાલુકામાં સામુહીક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ કવાટર માટે બનાવવા સરકારે 3.5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા આરોગ્ય વિભાગના ક્વાર્ટર મંજુર થતા કર્મચારીઓમાં ખુશીની લાગણી છવાય ગઈ હતી.
અમરેલી જિલ્લામાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા અમરેલી તાલુકાના ચિત્તલ ખાતે આવેલા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે અને સાવરકુંડલાના વંડા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ જાફરાબાદમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 3. 50 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર નવા મંજૂર કરવામાં આવ્યા છે.આ ત્રણેય તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં નવા સ્ટાફ કવાર્ટરની મંજુરી મળતા કર્મચારી ગણમાં ખુશી પ્રસરી ગઈ હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jA1MTwAA