[amreli] - લેઉવા પટેલ સમાજ દ્વારા 12મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

  |   Amrelinews

અમરેલી | અમરેલીમાં લેઉવા પટેલ સમાજ દ્વારા 2 સપ્ટેમ્બરે 3:30 વાગ્યે 12મો વિદ્યાર્થી સન્માન સમારોહ અમરેલીમાં પટેલ સંકુલ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં અમદાવાદ, વડોદરાના 1200 વિદ્યાર્થીઓનું સમાજના વિવિધ મહાનુભાવોના હસ્તે સન્માન કરવાનું આયોજન કર્યું છે. આ તકે મનુભાઈ કાકડીયા, ચુનિભાઈ ગજેરા, ઘનશ્યામભાઈ લાખાણી, કનુભાઈ, લવજીબાપુ, ભક્તિરામ બાપુ, રવજીભાઈ વાસાણી, ચતુરભાઈ ચોવડીયા,નિરવભાઈ ખૂંટ, ગોરધનભાઈ અકબરી, કિશોરભાઈ કિકાણી, વિજયભાઈ ગોંડલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UgRsbQAA

📲 Get Amreli News on Whatsapp 💬