[anand] - આણંદની જે. બી. પટેલ કોલેજમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
આણંદ | જે. બી. પટેલ કોલેજ ઓફ કોમર્સ સ્ટડીઝ એન્ડ રીસર્ચ દ્વારા યોજાયેલ વકતૃત્વગ સ્પર્ધાનું મહત્વ આચાર્ય ડો. અભિનવ પટેલે સમજાવ્યું હતું. આયોજન બદલ સીઇઓ પાર્થ બી. પટેલ, રજીસ્ટ્રાર ઇશિતા પી. પટેલ, એજ્યુ. ડાયરેકટર એ. આર. પરીખ તેમજ આચાર્ય ડો. અભિનવ પટેલે વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી અર્થે આશિર્વાદ પાઠવ્યા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TYkkbAAA