[anand] - ગોકુલધામ નારમાં રાષ્ટ્રિય ભક્તિના પ્રસંગો વર્ણવાયા

  |   Anandnews

આણંદ | ગોકુલધામ નારની શાળામાં 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી વિક્રમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા હરિકેશવદાસજી સ્વામી અને શુકદેવ પ્રસાદ દાસજી સ્વામીએ સર્વને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી. આ દિવસે વિદ્યાર્થીઓને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Tns1cQAA

📲 Get Anand News on Whatsapp 💬