[anand] - દીકરીને દવાખાને લઇ જતાં પિતાને અકસ્માતમાં ઇજા

  |   Anandnews

આણંદ શહેરના કૈલાસભૂમિ પાસે કોઇ અજાણ્યા વાહનચાલકે સીએનજી રીક્ષાને ટકકર મારતા રીક્ષામાં બેઠક ત્રણ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.

ચકલાસી તાબે રામપુરા ગામના મુકેશ ભગાભાઇ વાધેલા (ઉ.વ.23),વિજય છબાભાઇ વાઘેલા(ઉ.વ.34), મમતાબેન વિજયભાઇ વાઘેલા સોમવાર સવારે રીક્ષામાં બેસીને પોતાની દીકરીની સારવાર કરવા માટે બોરસદ હોસ્પિટલમાં જઇ રહ્યાં હતા.ત્યારે આણંદ કૈલાસભૂમિ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે રીક્ષાને ટકકર મારતાં રીક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને વધતી ઓછી ઇજાઓ થઇ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-LP9XQAA

📲 Get Anand News on Whatsapp 💬