[anand] - બી એન્ડ બી ઈન્સ્ટિટ્યૂટમાં ‘ઈફેક્ટીવ પબ્લિક સ્પિકીંગ’ પર સેમિનાર
આણંદ | બી એન્ડ બી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના અંતર્ગત ચાલતા NSS પ્રોગ્રામ હેઠળ ઈફેક્ટીવ પબ્લિક સ્પિકીંગ પર 1 દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન કૉલેજના આચાર્ય ડો. કે. એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ NSS પ્રોગ્રામ ઓફિસર્સ સુનિલ શાહ, અલેફીયા કાચવાલા, કુણાલ પીઠડીયા, નંદન પટેલ દ્વારા થયું હતું....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cVwfNwEA