[anand] - સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન

  |   Anandnews

આણંદ | સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક-૨) ખાતે સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ તેમજ સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કોલેજના અધ્યાપક સેજલ વાઘેલા તેમજ ચેતન સોલંકી દ્વારા કરાયું હતું. આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટની મુલાકાત સ્વીટી ઇન્ડસ્ટ્રીયલ (પાર્લેજી બિસ્કીટ) નડીયાદ તેમજ વી.પી. એગ્રો (વણસોલા) મુકામે યોજાઈ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/f7B-bQAA

📲 Get Anand News on Whatsapp 💬