[anand] - S.P.યુનિ.દ્વારા નેક પ્રિપરેશન - ધ રોડ અહેડ વિષય પર શીબીર

  |   Anandnews

આણંદ | સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નેક પ્રિપરેશન- ધ રોડ અહેડ વિષય પર આગામી 31મી ઓગસ્ટે એક દિવસીય શીબીરના આયોજનમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજના આચાર્ય, આઈક્યુએસીના સંયોજકો, વિવિધ અધ્યક્ષ હાજર રહેશે. ધ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રિડેશન કાઉન્સિલ, બેંગ્લોર દ્વારા દર પાંચ વર્ષે એક વખત ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓ જેમ કે, યુનિવર્સિટી, કોલેજોનું મૂલ્યાંકન, ગુણાત્મક અને સંખ્યાત્મક પાસાઓ પર કરાય છે. નેક ટીમ દ્વારા આપવામાં આવતો સ્કોર ઉચ્ચ શિક્ષણ સંસ્થાની ગુણવત્તા ધોરણને સમજવામાં કામ આવે છે. કોલેજ તેમજ સંસ્થાઓને પોતાની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થાય છે. સરકારી સહાયથી ચાલતી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં સરકારી મદદ આ સ્કોરના આધારે મળે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/c_yLUQAA

📲 Get Anand News on Whatsapp 💬