[bharuch] - કારમાં ધારિયું લઇને ફરતો શખ્સ ઝડપાયો
ભરૂચ | જંબુસર પોલીસે ટંકારી ભાગોળ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વેળાં ઇલ્યાસ હસનઅલી ઇસ્માઇલ બાપાના રહે. સનરાઇઝ સોસાયટી, જંબુસરનાની કારને શંકાના આધાર અટકાવી હતી. કારમાં તલાશી લેતાં તેમાંથી સાડા ત્રણ ફૂટનું ધારિયું મળી આવતાં શંકાના આધારે તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/v9TW-AAA