[bharuch] - જંબુસરના વાલીયા ગામે જુગાર રમતાં 5 ઝડપાયાં
ભરૂચ | જંબુસરના વાવલી ગામે યોગેશ્વર છાપરી પાસે બાવળિયામાં જુગાર રમતાં ડાભાઇ છોટા રાઠોડ, જગદિશ ત્રિકમ રાઠોડ, શૈલેષ ભારત રાઠોડ, ભીખા કાલીદાસ રાઠોડ તેમજ વિક્રમ કનુ રાઠોડને જંબુસર પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/f_clcwAA