[bharuch] - પિલુદરા ગામે જુગાર રમતાં 3 ઝડપાયાં
ભરૂચ | જંબુસર તાલુકામાં આવેલાં પિલુદરા ગામે વેડચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે વેળાં પ્રાથમિક મિશ્રશાળાના ખુલ્લા ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતાં પિયુષ છત્રસંગ પરમાર, અર્જૂન રમણ પરમાર તેમજ પ્રવિણ ફુલા પઢિયારને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી રોડકા રૂપિયા 5650 જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mRb7DwAA